Home Tags Lunar Eclipse 2018

Tag: Lunar Eclipse 2018

ગુરુપૂર્ણિમા-ગ્રહણ-વ્રતના સમન્વયે મંદિરોમાં ભક્તો ઉમટ્યાં….

અમદાવાદ-અષાઢ સુદ પૂનમ ને ગુરુ પૂર્ણિમા સાથે વ્રત અને ચંદ્ર ગ્રહણ પૂર્વે આજે વહેલી સવારથી જ તમામ મંદિરો ધર્મસ્થાનોએ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યુ હતું. પ્રસ્તુત તસવીર ગુરુપૂર્ણિમા નિમિત્તે ભગવાન...

ગ્રહણદ્વય: આ મહિનામાં થશે સૂર્ય અને ચંદ્રગ્રહણ…થશે...

ચાલુ વર્ષે જાન્યુઆરી મહિનામાં ચંદ્રગ્રહણ થયું હતું, આ ચંદ્રગ્રહણ કર્ક રાશિમાં થયું હતું. ૧૫ ફેબ્રુઆરી ૨૦૧૮એ થયેલ સૂર્યગ્રહણ જે ભારતમાં નહોતું દેખાયું તે કુંભ રાશિમાં થયું હતું. ચાલુ માસે...

મુંબઈ, ગુજરાત સહિત ભારતભરમાં દેખાયું ખગ્રાસ ચંદ્રગ્રહણઃ...

મુંબઈ - વર્ષ 2018નું પ્રથમ ચંદ્રગ્રહણ આજે સાંજે થયું હતું. આ પ્રકારનું ખગ્રાસ ચંદ્રગ્રહણ 176 વર્ષ બાદ ફરી જોવા મળ્યું હતું. મુંબઈ, ગુજરાત સહિત ભારતભર ઉપરાંત ઈન્ડોનેશિયા, ઓસ્ટ્રેલિયા અને...