બેંગકોકમાં મોટરસ્પોર્ટ શો

થાઈલેન્ડના બેંગકોકમાં ક્લાસિક મોટરસ્પોર્ટ શો યોજાયો હતો, જેમાં ફેરારી સહિતની વિવિધ જૂની કારો રજૂ કરાઈ છે, ખુબ મોટી સંખ્યામાં સ્થાનિકો મોટરસ્પોર્ટ શોને નિહાળવા આવ્યા હતા. આ કાર શો 11 માર્ચ સુધી ચાલશે.