શ્રીદેવીનાં અસ્થિનું વિસર્જન…

ગઈ 24 ફેબ્રુઆરીએ દુબઈની હોટેલમાં આકસ્મિક રીતે અવસાન પામેલાં બોલીવૂડ અભિનેત્રી શ્રીદેવીનાં અસ્થિનું 4 માર્ચ, રવિવારે રામેશ્વરમના દરિયામાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પતિ બોની કપૂરની સાથે બે પુત્રી – જ્હાન્વી અને ખુશી હાજર હતી.