એવોર્ડ સમારંભમાં કોહલી, મિસ વર્લ્ડ માનુષી…

નવી દિલ્હીમાં આયોજિત એક એવોર્ડ સમારંભમાં કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલી, ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી, મિસ વર્લ્ડ-2017 માનુષી છિલ્લર, ભારતીય બેડમિન્ટન ખેલાડી કિદામ્બી શ્રીકાંત, ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કેપ્ટન મિતાલી રાજ, મહિલા ટીમની બોલર જુલન ગોસ્વામી, ટીમ બાહુબલીની અભિનેત્રી રામ્યા કૃષ્ણન અને શોબુ, બોલીવૂડ અભિનેતા રાજકુમાર રાવ, ભારતીય ક્રિકેટ ટીમના હેડ કોચ રવિ શાસ્ત્રી, પતંજલીના આચાર્ય બાલકૃષ્ણ, સામાજિક કાર્યકર્તા અફરોઝ શાહ, ભૂતપૂર્વ કેપ્ટન કપિલ દેવ ઉપસ્થિત રહ્યાં હતાં.