મેકૂનુ સાયક્લોને સાલાલાહમાં ભારે કરી!

ઓમાનઃ અરબ સાગરમાં આવેલાં મેકૂનુ સાયક્લોને અખાતી દેશ ઓમાનના સાલાલાહમાં 26ની રાતે ભારે ઉત્પાત મચાવ્યો હતો. દરિયાઇ પોર્ટ એા આ વિસ્તારમાં અત્રતત્રસર્વત્ર જળબંબાકાર સ્થિતિ સર્જાઇ હતી. મેકૂનુ સાયક્લોનમાં કુલ 11 વ્યક્તિના મોત થયાં હોવાની સત્તાવાર પુષ્ટિ થઇ છે જેમાં ભારતના વિદેશ મંત્રાલયના જણાવ્યાં અનુસાર 3 ભારતીયોના પણ મોત નીપજ્યાં છે. આ તસવીરો દ્વારા જાણી શકાય છે કે આ સાયક્લોને કેેવો વિનાશ વેર્યો છે. ઓમાનમાં પડતાં વરસાદના કુલ ત્રણ વર્ષનો વરસાદ એકસામટો આ સાયક્લોન દરમિયાન પડી ગયો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]