INS કોચી જહાજનું JAK LI રેજિમેન્ટ સાથે જોડાણ…

ભારતીય નૌકાદળના યુદ્ધજહાજ INS કોચીનું 24 સપ્ટેંબર, સોમવારે મુંબઈમાં નેવલ ડોકયાર્ડ સ્થિત બર્થ-3 સાઉથ બ્રેકવોટર ખાતે ભારતીય લશ્કરનો એક હિસ્સો ગણાતા જમ્મુ એન્ડ કશ્મીર લાઈટ ઈન્ફેન્ટ્રી (JAK LI) રેજિમેન્ટ સાથે જોડાણની વિધિ સંપન્ન કરવામાં આવી હતી. એ પ્રસંગે વેસ્ટર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઈન-ચીફ, વાઈસ એડમિરલ ગિરીશ લુથરા મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.

જમ્મુ અને કશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટના બેન્ડના જવાનો દ્વારા બેન્ડ વાદન. ભારતીય નૌકાદળના બેન્ડના જવાનો પ્રસંગની ઉજવણી નિમિત્તે બેન્ડ વગાડી રહ્યાં છે. ભારતીય નૌકાદળના બેન્ડના જવાનો પ્રસંગની ઉજવણી નિમિત્તે બેન્ડ વગાડી રહ્યાં છે.

ભારતીય નૌકાદળના બેન્ડના જવાનો પ્રસંગની ઉજવણી નિમિત્તે બેન્ડ વગાડી રહ્યાં છે.

httpss://youtu.be/vhTYi31VS2E

 

જમ્મુ અને કશ્મીર લાઈટ ઈન્ફન્ટ્રી રેજિમેન્ટના બેન્ડના જવાનો દ્વારા બેન્ડ વાદન.

httpss://youtu.be/W9yZVtDAPJg

 

(તસવીરો અને વિડિયોગ્રાફીઃ દીપક ધુરી)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]