બિઝનેસ રીફોર્મને સંબોધન

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીમાં ભારતના વ્યાપાર સુધારણા સત્રને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે વાણિજ્ય અને ઉદ્યોગપ્રધાન, સુરેશ પ્રભાકર અન અન્ય મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્યાં હતાં.