જીએસટી કાઉન્સિલની 23મી બેઠક

ગુવાહાટીઃ નાણા અને કોર્પોરેટ બાબતોના કેન્દ્રીય પ્રધાને આજે શુક્રવારે ગુવાહાટીમાં 23મી જીએસટી કાઉન્સિલની બેઠક યોજી હતી. આ બેઠકમાં શિવ શુક્લા અને નાણા સચિવ ડૉ. હસમુખ અઢિયા પણ જોડાયા હતા.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]