સલમાન ખાનના ઘરે પાર્ટીમાં સામેલ થયા આ સિતારાઓ

મુંબઈ: અભિનેતા સલમાન ખાનના ઘરે રુમર્ડ ગર્લફ્રેન્ડ યુલિયા વંતુરના જન્મદિવસની પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક હસ્તીઓ સામેલ થઈ હતી. સિંગર હિમેશ રેશમિયા તેની વાઈફ સાથે પાર્ટીમાં પહોંચ્યા હતાં. ન્યુલીવેડ કપલ સોનાક્ષી અને ઝહીર પણ પાર્ટીમાં જોવા મળ્યા હતાં. આ સાથે જ મિકા સિંહ, પલક મુછલ, આયુર્ષ શર્મા અને શેખર રવજિયાની સહિતના સ્ટાર્સ પાર્ટીમાં સામેલ થયાં હતાં.

(તસવીર: સોનિયા કપૂર ઈન્સ્ટાગ્રામ)