‘ઓ માય ગોડ 2’ ફિલ્મનો રેડ કાર્પેટ – પ્રચાર કાર્યક્રમ

આજે 11 ઓગસ્ટ, શુક્રવારથી થિયેટરોમાં રિલીઝ થયેલી નવી હિન્દી ફિલ્મ ‘ઓ માય ગોડ 2’ના નિર્માતાઓએ 10 ઓગસ્ટ, ગુરુવારે મુંબઈમાં ફિલ્મના પ્રચાર માટે રેડ કાર્પેટનું આયોજન કર્યું હતું. તેમાં ફિલ્મનાં મુખ્ય કલાકારો – યામી ગૌતમ, પંકજ ત્રિપાઠી તથા અન્ય કલાકારો અને મિડિયાકર્મીઓ ઉપસ્થિત રહ્યાં હતાં. (તસવીર, વિડિયોઃ માનસ સોમપુરા)

શ્રેયા ચૌધરી

નિર્માતા-દિગ્દર્શક સુભાષ ઘઈ

યામી ગૌતમ

પંકજ ત્રિપાઠી

પ્રતિક ગાંધી

ફાતિમા સના શેખ

શરદ કેળકર

અભિનેત્રી સરગુન મહેતા એનાં પતિ રવિ દુબે સાથે

કૈલાશ ખેર