GalleryFashion & Entertainment તોફાની અદા સાથે રણવીર સિંહનું રેમ્પ વોક… October 20, 2019 બોલીવૂડ એક્ટર રણવીર સિંહે 19 ઓક્ટોબર, શનિવારે મુંબઈમાં 'ધ વેડિંગ જંક્શન શો' નામના ફેશન શો વખતે રેમ્પ પર વોક કર્યું હતું. જાણીતાં બ્રાઈડલ ફેશન ડિઝાઈનર સિમોન ખંબાટા દ્વારા એમનાં દ્વારા નિર્મિત વસ્ત્ર-કલેક્શનનાં એક્ઝિબિશન અર્થે આ ફેશન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. રણવીર સિંહ ફિલ્મોમાં વિવિધ પ્રકારનાં પાત્રો માટે અભિનયની જેમ ફેશન સેન્સમાં પણ અતરંગી છે. એ ચિત્રવિચિત્ર વસ્ત્રો પહેરવા અને તોફાની ચેનચાળા કરવા માટે જાણીતો છે. એ બદલ એ સોશિયલ મિડિયા પર ઘણો ટ્રોલ પણ થાય છે, પણ એ તેની પરવા કરતો નથી. રણવીર અને સિમોન ખંબાટા સાથે એક જ સ્કૂલમાં સાથે ભણ્યાં હતાં. બંને જણ 11 વર્ષનાં હતાં ત્યારથી એકબીજાંને ઓળખે છે. View this post on Instagram Taking a notch higher @ranveersingh by closing the show so gracefully, kudos to @theweddingjunction_show season 4. SEASON 5 COMING SOON.❤ ALL ENDS WELL WHEN THE SHOW GOES WELL. . . . . . . #TheWeddingJunctionShow #ranveersingh #twjs #fashionshow #bollywood #randeep #rampwalk #luxury #lifestyle #exhibition #trending A post shared by Saif Zaveri (@saifzaveri) on Oct 20, 2019 at 1:06am PDT View this post on Instagram So here’s the dilemma!!! How can I ever top this show in the future ? Unless you keep clearing your schedule for me @ranveersingh ! ???? . . Thank you so so so so so so much everyone for all your amazing messages. . . I’ve never been so nervous in my entire life as I was yesterday ! . . Thank you @nitashagaurav for being such a helpful human and so calm and kind ! . . Thank you @mehrjesia for your time, energy, love and care. . . Thank you @anantaadiamonds for collaborating with me and @theweddingjunction_show and @inthebagdigital for making this work. . . AAAAAAAAAAH ! This is just F&$@ING AMAZING ! . . A post shared by Simone (@simone.khambatta) on Oct 19, 2019 at 11:25pm PDT View this post on Instagram Baba is setting the mood just right for the weekend.??♥️ @ranveersinghglorious #instagood #happy #rampwalk A post shared by Ranveer Singh fanbase (@ranveersinghglorious) on Oct 19, 2019 at 8:18am PDT