પ્લાસ્ટિક પ્રતિબંધ ઝુંબેશમાં અજય-કાજોલ સહભાગી…

Ajay Devgan and Kajol during a programme oraganised as a part of "Plastic Ban Campaign" in Mumbai, on June 22, 2018
બોલીવૂડ કલાકાર દંપતી અજય દેવગન અને કાજોલે પ્લાસ્ટિકની ચીજવસ્તુઓ પર મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં મૂકવામાં આવેલા પ્રતિબંધ અંગેની જનજાગૃતિ ઝુંબેશના ભાગરૂપે 22 જૂન, શુક્રવારે મુંબઈમાં આયોજિત એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. કાર્યક્રમમાં મહારાષ્ટ્રના પર્યાવરણ પ્રધાન રામદાસ કદમ, મુંબઈના મેયર વિશ્વનાથ મહાડેશ્વર, મુંબઈના મ્યુનિસિપલ કમિશનર અજૉય મહેતા અને યુવા સેનાનાં પ્રમુખ આદિત્ય ઠાકરે પણ ઉપસ્થિત રહ્યા હતા. 

Kajol during a programme oraganised as a part of "Plastic Ban Campaign" in Mumbai, on June 22, 2018