GalleryFashion & Entertainment શ્વેતા નંદાએ મુંબઈમાં શરૂ કર્યો ડિઝાઈનર ફેશન સ્ટોર… September 4, 2018 અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનનાં પુત્રી શ્વેતા નંદાએ મુંબઈમાં પોતાનો ડિઝાઈનર ફેશન સ્ટોર લોન્ચ કર્યો છે. એ પ્રસંગે બચ્ચન અને નંદા પરિવારનાં સભ્યો ઉપરાંત ફિલ્મી તેમજ ફેશનની દુનિયાની કેટલીક જાણીતી હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી. શ્વેતાએ પોતાની આ ક્લોધિંગ બ્રાન્ડ જાણીતાં ફેશન ડિઝાઈનર મોનિશા જયસિંહની સાથે મળીને શરૂ કરી છે. શ્વેતાનાં ફેશન લેબલનું નામ છે MXS. કરિશ્મા કપૂર અને એની સાથે છે બોલીવૂડની ભાવિ અભિનેત્રીઓ – સુહાના ખાન, અનન્યા પાંડે, શનાયા કપૂર ડિઝાઈનર મોનિશા જયસિંહ સાથે શ્વેતા બચ્ચન-નંદાસુહાના ખાન, એની માતા ગૌરી ખાન સંજય કપૂરની પુત્રી શનાયા કપૂર અભિનેત્રી મધુ શાહ અંગદ બેદી, નેહા ધુપીયા ગાયિકા સોફી ચૌધરી સંજય કપૂૂરની પત્ની મહીપ અને પુત્રી શનાયા