માલદીવમાં કરીનાનો બિકીનીમાં બોલ્ડ પોઝ…

0
2094
બોલીવૂડ અભિનેતા સૈફ અલી ખાન એની અભિનેત્રી પત્ની કરીના કપૂર, પુત્ર તૈમુર અલી, નાની બહેન સોહા, બનેવી કુણાલ ખેમુ અને એમની પુત્રી ઈનાયાની સાથે હાલ માલદીવમાં રજા માણવા ગયા છે. ત્યાં એક સ્વિમિંગ પૂલમાં એમની પાડવામાં આવેલી એક સમૂહ તસવીરમાં કરીના ગુલાબી રંગની બિકીની પહેરેલી જોઈ શકાય છે, જેમાં તે સુંદર દેખાય છે. આ તસવીરો સોહાએ બાદમાં પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કરી છે.