કંગનાને લાગ્યો આધ્યાત્મિક્તાનો રંગ…

બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌત કોઈમ્બતુર શહેરમાં એની આગામી નવી હિન્દી ફિલ્મ ‘મણિકર્ણિકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’ના શૂટિંગમાંથી સમય કાઢીને આદિશક્તિ આશ્રમની મુલાકાતે ગઈ હતી અને ત્યાં શંકરના મંદિરમાં પૂજા કરી હતી અને કેટલાંક બાળકોની સાથે નિર્દોષ આનંદની પળો વિતાવી હતી.