‘ઈન્ડિયા કુટુર વીક 2018’માં કરીનાનું રેમ્પ વોક…

નવી દિલ્હીમાં યોજાઈ રહેલા ‘ઈન્ડિયા કુટુર વીક 2018’ ફેશન શોમાં 26 જુલાઈ, ગુરુવારે ફેશન ડિઝાઈનરો ફાલ્ગુની અને શેન પીકોક દ્વારા નિર્મિત 30 કિલોગ્રામ વજનના ગોલ્ડન, પારિશિયન ટચ ધરાવતા લેહંગામાં સજ્જ થયેલી કરીના કપૂર-ખાને રેમ્પ પર વોક કર્યું હતું. ડ્રેસમાં કરીના સુંદર અને જાજરમાન લાગતી હતી.

ફેશન ડિઝાઈનર અંજુ મોદી દ્વારા નિર્મિત વસ્ત્રોમાં સજ્જ થયેલી બોલીવૂડ અભિનેત્રી કંગના રણૌતનું રેમ્પ વોક.

ડિઝાઈનર તરુણ તાહિલીયાનીએ ડિઝાઈન કરેલાં વસ્ત્રો સાથે બોલીવૂડ અભિનેત્રી અદિતી રાવ હૈદરીનું રેમ્પ વોક.

કંગના રણૌત

તરુણ તાહિલીયાની સાથે અદિતી રાવ હૈદરી

અદિતી રાવ હૈદરી

ફેશન ડિઝાઈનર અંજુ મોદી સાથે કંગના રણૌત

કરીના કપૂર-ખાન

કરીના કપૂર-ખાન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]