GalleryFashion & Entertainment ફેશન શૉમાં ડિઝાઈનીંગનો કમાલ March 30, 2018 કરાંચીઃ પાકિસ્તાનના કરાંચીમાં હમ શોકેસ ફેશન ઈવેન્ટના બીજા દિવસે ડિઝાઈનર જોની અનવર દ્વારા ડિઝાઈન કરવામાં આવેલા ડ્રેસને ફેશન શૉમાં રજૂ કરવામાં આવ્યા હતા.