‘સુપર 30’ના સ્પેશિયલ શોમાં દિશા, ટાઈગર, યામી…

હૃતિક રોશન અભિનીત નવી હિન્દી ફિલ્મ 'સુપર 30' ફિલ્મના સ્પેશિયલ શોનું 10 જુલાઈ, બુધવારે મુંબઈમાં આયોજન કરવામાં આવ્યું હતું. એમાં હૃતિક, એના પિતા રાકેશ રોશન, દિશા પટની, ટાઈગર શ્રોફ, સોનાલી બેન્દ્રે, જેક્લીન ફર્નાન્ડિસ, યામી ગૌતમ જેવા કલાકારોએ હાજરી આપી હતી. ફિલ્મ 12 જુલાઈ શુક્રવારથી રિલીઝ થશે.


યામી ગૌતમ


રાકેશ રોશન


સોનાલી બેન્દ્રે એમનાં પુત્ર સાથે


ટાઈગર શ્રોફ


જેક્લીન ફર્નાન્ડિસ


જેક્લીન ફર્નાન્ડિસ


હૃતિક રોશન


સોનાલી બેન્દ્રે
દિશા પટની
હૃતિક રોશન, નિર્માત્રી ઝોયા અખ્તર