લાઈફસ્ટાઈલ એશિયાની દિવાળી પાર્ટી; સૌંદર્ય અને ઉત્સવનો સંગમ

લક્ઝરી લાઈફસ્ટાઈલનું આયોજન કરતી લાઈફસ્ટાઈલ એશિયા કંપની દ્વારા 8 નવેમ્બર, બુધવારે દિવાળી તહેવાર નિમિત્તે મુંબઈમાં ફિલ્મ અભિનેત્રીઓ માટે રેડ કાર્પેટ સ્વાગતનું આયોજન કરવામાં આવ્યું હતું. તે પ્રસંગે અભિનેત્રીઓ સુંદર રીતે સજીધજીને આ પાર્ટીમાં આવી હતી અને ખૂબ સ્ટાઈલિશ લાગતી હતી. ઉપરની તસવીરમાં માનુષી છિલ્લર છે – ક્લાસી એલિગન્ટ લુક. (તસવીર, વીડિયોઃ માનસ સોમપુરા)

નુસરત ભરૂચા

ફાતિમા સના શેખ

નિમ્રત કૌર

સુરવીન ચાવલા

દિશા પટની

દિશા પટની

દિશા પટની

સની લિયોની

માનુષી છિલ્લર

સોફી ચૌધરી

ખુશાલી કુમાર

અલાયા એફ.

કરિશ્મા તન્ના

તેજસ્વી પ્રકાશ

નુસરત ભરૂચા

https://youtu.be/ieKrgeQPzdk?si=Q4mtazzCzGaVih_x