કેટરીનાએ સિદ્ધાંતની સાથે મળીને ઉજવ્યો ઈશાનનો જન્મદિવસ

બોલીવુડ અભિનેત્રી કેટરીના કૈફે 1 નવેમ્બર, મંગળવારે મુંબઈમાં ‘ફોન ભૂત’ ફિલ્મના પ્રચાર કાર્યક્રમ દરમિયાન સહ-કલાકાર સિદ્ધાંત ચતુર્વેદી સાથે અન્ય સહ-કલાકાર ઈશાન ખટ્ટરનો જન્મદિવસ મસ્તીપૂર્વક ઉજવ્યો હતો. તસવીરમાં કેટરીનાને કેક પરની ચોકલેટનો ઈશાનના ચહેરા પર લપેડો કરતી જોઈ શકાય છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]