આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો…

આજનો ચાંદલિયો મને લાગે બહુ વ્હાલો… કારણ આજે નવરાત્રિ પછીની પૂર્ણિમાનો ચાંદો ખીલી ઉઠ્યો છે. શીતળ ચાંદની સાથે દૂધ પૌંંઆ અને રાસની રમઝટની મઝા કંઈક ઓર છે. (તસવીરઃ પ્રજ્ઞેશ વ્યાસ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]