GalleryCulture કુંભ મેળા પૂર્વે સરઘસ… January 2, 2019 કુંભ મેળાના આરંભ પૂર્વે 2 જાન્યુઆરી, બુધવારે અલાહાબાદમાં શ્રી પંચાયતી નિરંજની અખાડાના સાધુઓએ પેશ્વાઈ સરઘસ કાઢ્યું હતું. આ સરઘસમાં બોલીવૂડ અભિનેતા આશુતોષ રાણા પણ જોડાયા હતા. કુંભ મેળાનો આરંભ 15 જાન્યુઆરીથી થઈ રહ્યો છે. [ અમને ફોલો કરો: Facebook | Twitter | Instagram | Telegram તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]