હેમા માલિની દિલ્હીનાં અક્ષરધામ મંદિરમાં…

બોલીવૂડનાં પીઢ અભિનેત્રી અને મથુરાના ભાજપનાં સંસદસભ્ય હેમા માલિનીએ નવી દિલ્હીમાં બીએપીએસ સંસ્થાના અક્ષરધામ મંદિરમાં જઈ દર્શન કર્યાં હતાં. હેમા માલિનીએ એમનાં ટ્વિટર હેન્ડલ પર આ મંદિરને ભવ્ય અને સુંદર ગણાવ્યું છે અને મથુરામાં પણ આ મંદિરની પ્રતિકૃતિ બંધાય એવી એમણે ઈચ્છા વ્યક્ત કરી છે. હેમાએ દિલ્હીના અક્ષરધામ મંદિરનાં દર્શન કરવાની લોકોને અપીલ પણ કરી છે.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]