હરિદ્વારમાં ગંગા નદીમાં પવિત્ર સ્નાનનો લ્હાવો

હિન્દુ શ્રદ્ધાળુઓએ 14 માર્ચ, સોમવારે ફાગણ સુદ અગિયારસ શુભ દિવસ નિમિત્તે ઉત્તરાખંડના પ્રસિદ્ધ યાત્રાધામ હરિદ્વારમાં હર કી પૌડી ઘાટ ખાતે ગંગા નદીમાં પવિત્ર સ્નાન કર્યું હતું.

‘હર કી પૌડી’ ઘાટનું દ્રશ્ય

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]