Home Tags Haridwar

Tag: Haridwar

સંતો, શ્રદ્ધાળુઓએ પ્રતિકાત્મક ‘શાહી સ્નાન’ કર્યું

હરિદ્વારઃ અત્રે કુંભમેળો-2021 સમાપનની તરફ જઈ રહ્યો છે. આજે ચૈત્ર પૂર્ણિમા નિમિત્તે સાધુ-સંતો અને શ્રદ્ધાળુઓએ આ સુપ્રસિદ્ધ યાત્રાધામના મુખ્ય ગંગાઘાટ ‘હર કી પૌડી’ ખાતે વિધિનુસાર ગંગાસ્નાનનો લ્હાવો પ્રાપ્ત કર્યો...

મોદીની અપીલ બાદ સંતે કુંભમેળાનું વહેલું સમાપન...

હરિદ્વારઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ જોખમી રીતે વધી જતાં અત્રે યોજાઈ રહેલા કુંભમેળા-2021ને પ્રતીકાત્મક રાખીને એનો વહેલો અંત લાવી દેવાની વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વિનંતી કર્યાના થોડા...

કુંભમાંથી ફરનારાઓએ ફરજિયાત ક્વોરન્ટીન થવું પડશેઃ મેયર

મુંબઈઃ શહેરનાં મેયર કિશોરી પેડણેકરે જણાવ્યું છે કે જે લોકો હરિદ્વારના કુંભમેળામાં ગયા હોય કે જવાના હોય, તેઓ જ્યારે મુંબઈમાં પાછા ફરે ત્યારે એમણે ફરજિયાતપણે સંસ્થાકીય ક્વોરન્ટીન નિયમો અંતર્ગત...

કુંભમેળો-2021: પાંચ-દિવસમાં 1,700 જણનો કોરોના રિપોર્ટ પોઝિટીવ

હરિદ્વારઃ અહીં ચાલી રહેલા કુંભમેળા પર્વ દરમિયાન ગઈ 10 એપ્રિલથી લઈને 14 એપ્રિલ સુધીના પાંચ દિવસમાં જ 1,700થી વધારે લોકોને કોરોનાવાઈરસ ચેપ લાગુ પડ્યો હોવાનું માલૂમ પડ્યું છે. આને...

કુંભમેળોઃ શ્રદ્ધાળુઓએ ત્રીજા ‘શાહી સ્નાન’નો લ્હાવો લીધો

હરિદ્વારઃ દેશભરમાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસોમાં ધરખમ રીતે વધારો થઈ રહ્યો છે એ વચ્ચે ઉત્તરાખંડના યાત્રાધામ હરિદ્વારમાં હાલ ઉજવાઈ રહેલા કુંભમેળા-2021 અંતર્ગત હર કી પૌડી ઘાટ ખાતે હજારો ભક્તો-શ્રદ્ધાળુઓએ આજે...

કુંભમેળો-2021: નારાયણ સેવા સંસ્થાન સ્થાપિત અસ્થાયી હોસ્પિટલ

હરિદ્વારઃ અત્રે મહાકુંભ શરૂ થયો ગયો છે, જેમાં યાત્રાળુ કે શ્રદ્ધાળુઓ નારાયણ સેવા સંસ્થાને ઊભી કરેલી 50-પથારીવાળી અસ્થાયી હોસ્પિટલનો લાભ મેળવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંદેશ ‘દો ગજ કી...

અર્ધલશ્કરી, પોલીસદળોના જવાનોએ લીધા સુરક્ષિત ‘મહાકુંભ’ના શપથ

હરિદ્વારઃ અત્રે આવતા મહિને નિર્ધારિત મહાકુંભ પર્વનું સુરક્ષિત રીતે સંચાલન થાય એ માટે ઈન્ડો-તિબેટન બોર્ડર પોલીસ (ITBP), સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સીસ (CAPF) સહિતના અર્ધલશ્કરી દળો તથા ઉત્તરાખંડ પોલીસના જવાનોએ...

કુંભ હરિદ્વાર-2021: આજે મહાશિવરાત્રિ નિમિત્તે પહેલું શાહી-સ્નાન

હરિદ્વારઃ કુંભ મેળા માટે ઉત્તરાખંડના યાત્રાધામ હરિદ્વારમાં તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આજે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે પહેલું શાહી સ્નાન કરવા માટે ગંગા નદી કાંઠે વસેલા હરિદ્વારમાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં...

શાંતિકુંજ તરફથી ‘આપકે દ્વાર – પહુંચા હરિદ્વાર’...

અમદાવાદ/મુંબઈ: તીર્થ નગરી હરિદ્વારમાં 2021નું વર્ષ કુંભનું વર્ષ છે. વિશ્વનો સૌથી મોટો મેળો હરિદ્વારમાં યોજાવાનો છે. કોવિડ-19ના ફેલાવાને કારણે આ વખતનો કુંભ મેળો ન ભવ્ય હશે ન તો એમાં...

ગંગા નદી પર પાવર-પ્રોજેક્ટની હું વિરુદ્ધ હતીઃ...

ભોપાલઃ ઉત્તરાખંડના ચમોલીમાં ગ્લેશિયર તૂટવા પર ભારે ખુવારી થઈ છે. ભાજપનાં નેતા ઉમા ભારતીએ રવિવારે સંવેદનશીલ ક્ષેત્રોમાં ડેમ બાંધવા પર અને એની પ્રતિકૂળ અસરો પર ચિંતા વ્યક્ત કરી હતી....