અમદાવાદમાં ગણેશોત્સવઃ બાલાકોટ એરસ્ટ્રાઈક થીમ હિટ…

અમદાવાદમાં આ વર્ષે ગણેશોત્સવની પરંપરાગત ધાર્મિક શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. અનેક સાર્વજનિક ગણેશોત્સવ મંડળમાં વિવિધ પ્રકારના થીમ-ડિઝાઈનવાળા મંડપ જોવા મળ્યા છે. બાલાકોટ ખાતેના ત્રાસવાદી અડ્ડાઓ પર ભારતીય હવાઈદળના એરસ્ટ્રાઈક્સના સેટવાળા ગણેશોત્સવ શ્રદ્ધાળુઓમાં હિટ સાબિત થયા છે. આ તસવીર વેજલપુર ખાતેના ગણેશોત્સવ મંડળની છે. (તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


વેજલપુરના એરસ્ટ્રાઈક થીમવાળા ગણપતિ


ચાંદલોડિયામાં પર્યાવરણ, વૃક્ષ-વનસ્પતિ, સૃષ્ટિના જતન પરની થીમ


ચાંદલોડિયામાં પર્યાવરણ, વૃક્ષ-વનસ્પતિ, સૃષ્ટિના જતન પરની થીમ


ભદ્ર વિસ્તારનાં ગણપતિ


શ્યામલ ચાર રસ્તાનાં ગણપતિ


ભીમજી પુરા, વાડજ વિસ્તાર


વસ્ત્રાપુર વિસ્તારના ગણપતિ