‘લાલબાગચા રાજાનાં પ્રથમ મુખદર્શન…

 

મુંબઈના ગણેશોત્સવમાં સૌથી લોકપ્રિય એવા ‘લાલબાગચા રાજા’ (લાલબાગ વિસ્તાર)ના ગણપતિના ફર્સ્ટ લૂક રૂપે આજે, 30 ઓગસ્ટ, શુક્રવારે સાંજે ગણપતિબાપાનાં પ્રથમ દર્શન કરાવવામાં આવ્યા. ‘લાલબાગચા રાજા’ ગણપતિ ઉત્સવ માટેનો આ વર્ષનો થિમ રાખવામાં આવ્યો છે ભારતની ‘ઈસરો’ સંસ્થાનું મહત્ત્વાકાંક્ષી એવું – ચંદ્રયાન2 મિશન. આસ્થાની દ્રષ્ટિએ ‘લાલબાગચા રાજા’ મુંબઈગરાંઓમાં સૌથી લોકપ્રિય છે. ગણપતિબાપા મોરયા… મંગલમૂર્તિ મોરયા…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]