ડાબા હાથનો ખેલ

   ડાબા હાથનો ખેલ

 

કોઈ પણ વ્યક્તિ એટલો કાબેલ હોય, એવી ક્ષમતા ધરાવતો હોય જેના કારણે તેને સોંપાયેલ કામ અથવા તેની સામેનો પડકાર એ સરળતાથી ઉઠાવી શકે.

આવું કામ સહેલાઈથી કરી શકવાની ક્ષમતા ધરાવતો હોય ત્યારે એ વ્યક્તિ માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)