અમદાવાદ: દવા ઉત્પાદક પ્રતિષ્ઠિત કેડિલા ફાર્માસ્યુટિકલ્સે ભાટ, ધોળકા, અંકલેશ્વર અને જમ્મુમાં વિવિધ ઓફિસ અને પ્લાન્ટમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.
મોટી સંખ્યામાં કર્મચારીઓ અને અધિકારીઓએ આરોગ્ય અને સુખાકારી માટે તેમની પ્રતિબદ્ધતા દર્શાવીને યોગસત્રોમાં ભાગ લીધો હતો.