Tag: International
ચીને આંતરરાષ્ટ્રીય-પર્યટકો માટે સરહદો ત્રણ-વર્ષે ફરી ખુલ્લી...
બીજિંગઃ કોરોનાવાઈરસ મહામારીના ફેલાવાને કારણે બંધ રાખ્યા બાદ ચીન તેની સરહદોને આંતરરાષ્ટ્રીય પર્યટકો માટે ફરી ખુલ્લી મૂકી દીધી છે. આવા પર્યટકો માટે ચીને 2020ના માર્ચ મહિનામાં પ્રતિબંધો લાદ્યા હતા.
હવે...
આંતરરાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શોર્ટ ફિલ્મોને દર્શકો-શ્રોતાઓએ બિરદાવી
મુંબઈઃ સાહિત્ય, કળા અને સંસ્કૃતિનાં પ્રચાર-પ્રસાર માટે સાત વર્ષથી સતત કાર્યરત કાંદિવલીની સંસ્થા ”સંવિત્તિ”નાં નેજા હેઠળ ફરીવાર એક અનોખા કાર્યક્રમનું આયોજન કાંદિવલીમાં કેઈએસ (કાંદિવલી એજયુકેશન સોસાયટી)ના પંચોલીયા હૉલમાં ૨૫...
આર્જેન્ટિનાને ત્રીજી વાર વર્લ્ડ ચેમ્પિયન બનાવવામાં મેસ્સી...
ફ્રાન્સનો કાઈલીયન એમ્બાપ્પે. ફાઈનલમાં ગોલની હેટ-ટ્રિક નોંધાવી. સમગ્ર સ્પર્ધામાં સૌથી વધારે - આઠ ગોલ કરીને 'ગોલ્ડન બૂટ' એવોર્ડ જીત્યો
વર્લ્ડ ચેમ્પિયન મેસ્સી હાલ નિવૃત્ત નહીં થાય
દોહાઃ શ્વાસ થંભાવી દે એવી રોમાંચક ફાઈનલ મેચમાં ફ્રાન્સને પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી પરાજય આપીને આર્જેન્ટિનાએ ગઈ કાલે રાતે ફિફા વર્લ્ડ કપ-2022 ટ્રોફી જીતી લીધી. આ સાથે જ આર્જેન્ટિનાના કેપ્ટન...
દેશમાં સૌથી મોટા સેક્સ-કૌભાંડનો પર્દાફાશ કરાયો
હૈદરાબાદઃ દેશમાં અત્યાર સુધીના સૌથી મોટા સેક્સ કૌભાંડ અને માનવ તસ્કરી કૌભાંડનો હૈદરાબાદ પોલીસે પર્દાફાશ કર્યો છે. પોલીસે દેશના ત્રણ રાજ્યના અનેક શહેરોમાં દરોડા પાડીને 15 આરોપીની ધરપકડ કરી...
પરદેશી-પ્રવાસીઓ માટે ‘એર-સુવિધા’ ફોર્મ ભરવાનો નિયમ રદ
નવી દિલ્હીઃ ભારત સરકારે આંતરરાષ્ટ્રીય વિમાન પ્રવાસીઓ માટે એર સુવિધા ફોર્મ ભરવાનો નિયમ રદ કરી દીધો છે. આ વિશેની નોટિસમાં કેન્દ્રિય નાગરિક ઉડ્ડયન મંત્રાલયે જણાવ્યું છે કે ભારત આવતા...
આંતરરાષ્ટ્રીય-પ્રવાસીઓ માટે હવે RT-PCR રિપોર્ટ આવશ્યક નહીં
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દેશના એરપોર્ટ અને બંદર ખાતે આગમન કરનાર આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે નવી ગાઈડલાઈન્સ બહાર પાડી છે. સરકારે અનેક નિયમોને હટાવી લીધા છે...
સરકારનો ગેમ્સનાં આયોજનોને આઝાદીના નેતાઓ સાથે જોડવા...
નવી દિલ્હીઃ દેશમાં આઝાદીના નેતાઓની વીર ગાથાઓ હવે ગેમ્સના આયોજનો દ્વારા યાદ કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ચેમ્પિયનશિપને ના માત્ર યજમાન રાજ્યને આઝાદીના નેતાઓ સાથે જોડવામાં આવશે, પણ આ...
નેપાળે સ્થાનિક, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પ્રતિબંધ મૂક્યો
કાઠમંડુઃ નેપાળના વડા પ્રધાન કે. પી. શર્મા ઓલીએ સોમવારે કહ્યું હતું કે કોરોના વાઇરસ સંક્રમણના કેસોમાં વધારાની વચ્ચે દેશમાં પ્રતિબંધને આકરા કરવાનો નિર્ણય કર્યો છે, જે હેઠળ સ્થાનિક ફ્લાઇટ્સ...
આંતરરાષ્ટ્રીય પેસેન્જર ફ્લાઈટ્સ 28 ફેબ્રુઆરી સુધી બંધ
નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર સંચાલિત એવિએશન રેગ્યુલેટર એજન્સી ડાયરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (ડીજીસીએ)એ જાણકારી આપી છે કે દેશમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ કામગીરીઓ પરનો પ્રતિબંધ 28 ફેબ્રુઆરી અમલમાં રહેશે. તેમ...