Home Tags International

Tag: International

ઈરાકમાં ભીત્તિચિત્રોમાં ભગવાન રામ અને હનુમાન ?...

બગદાદઃ ઈરાકમાં એક મ્યૂરલ મામલે કહેવામાં આવી રહ્યું છે કે તેમાં ભગવાન રામ દેખાઈ રહ્યાં છે. મ્યૂરલ 200 ઈસા પૂર્વની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. અયોધ્યા રીસર્ચ સેન્ટર અનુસાર,...

ખશોગી હત્યાકાંડમાં સાઉદી યુવરાજની સંડોવણીના ‘ચોક્કસ પુરાવા’...

નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્રના એક સ્વતંત્ર નિષ્ણાતના રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, સાઉદી પત્રકાર જમાલ ખશોગીની ગત વર્ષે ઓક્ટોબરમાં થયેલી હત્યા સાથે સાઉદી અરબના યુવરાજ જોડાયા હોવાના ચોક્કસ પુરાવા...

હવે માઓવાદીઓ સાથે પણ પાકિસ્તાન કનેક્શન, બસ્તરમાં...

નવી દિલ્હી- માઓવાદીઓનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. શુક્રવારે છત્તીસગઢ પોલીસે ઉત્તર બસ્તરના કાંકેરમાં અથડામણ બાદ માઓવાદીઓ પાસેથી જી 3 રાઈફલ સહિત અન્ય આર્મ્સ અને એમ્યુનિશન જપ્ત કર્યાં. માઓવાદીઓ...

વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેનો અમેરિકામાં પ્રત્યાર્પણનો આદેશ…

લંડન-વિકીલિકસ પર અત્યંત મહત્ત્વના દસ્તાવેજો લીક કરી અમેરિકા સહિતની દુનિયાભરની સરકારોને હચમચાવનાર જૂલિયન અસાન્જને અમેરિકાને હવાલે કરવામાં આવશે. બ્રિટિશ ગૃહસચીવ સાજિદ જાવીદે વિકીલિક્સ સંસ્થાપક જૂલિયન અસાન્જેને અમેરિકા મોકલવાના પ્રત્યાર્પણ...

ટ્રમ્પની માનસિક હાલત પર ચર્ચા માટે વિપક્ષ...

વોશિંગ્ટનઃ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની માનસિક હાલતને બીમાર સાબિત કરવા માટે ત્યાંના મુખ્ય વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટી કાર્યક્રમ કરવાની યોજના બનાવી રહ્યા છે. ડેમોક્રેટિક પાર્ટી દ્વારા આ કાર્યક્રમ કેપિટલ હિલમાં...

થેરેસા મે રાજીનામું આપે પછી PM બનવા...

લંડન- બ્રિટનના વડાપ્રધાન થેરેસા મેના સૌથી વધુ ટીકા કરનારા કન્ઝર્વેટિવ પાર્ટીના નેતા બોરિસ જૉન્સનને વડાપ્રધાન માટે પોતાની દાવેદારી રજૂ કરી છે. તેમણે જાહેરાત કરી છે કે બ્રિટનના વડાંપ્રધાન થેરેસા...

અમેરિકાની દાદાગીરીઃ વિશ્વનું અર્થતંત્ર ડામાડોળ

અમેરિકાની દાદાગીરી વધતી જઈ રહી છે. જેનાથી વિશ્વના દેશોનું અર્થતંત્ર ડામાડોળ થવા જઈ રહ્યું છે. અમેરિકાએ ઈરાન પર પ્રતિબંધ લાદીને ભારત સહિત અન્ય દેશોને તેલ આયાત નહીં કરવા કહી...

અમેરિકન નાગરિકે આતંકવાદી સંગઠન લશ્કરને મદદ કરી...

ન્યૂ યોર્ક- અમેરિકામાં પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર એ તૈયબા માટે ભરતી કરતાં એક યુવકે ટેક્સાસ સંઘીય કોર્ટમાં સ્વીકાર કર્યો છે, કે તેણે આતંકવાદી સંગઠનને મદદ કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષાના...

એક કબૂતર એવું જેને કરોડોમાં ખરીદવા ઉમટ્યાં...

નવી દિલ્હીઃ કબૂતર એક સામાન્ય પક્ષી છે. આપણી આસપાસના રોડરસ્તા અને બાગ બગીચામાં સામાન્ય રીતે આપણને કબૂતર રોજ દેખાય છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે એક કબૂતર એવું...

પાકિસ્તાની સેના હવે ઇંધણ કારોબારમાં, બેન્કિંગથી લઈ...

ઈસ્લામાબાદઃ કેટલાય પ્રકારના ધંધામાં હાથ અજમાવી રહેલી પાકિસ્તાની સેના હવે ઇંધણના કારોબારમાં હાથ નાંખી રહી છે. પાકિસ્તાની સેના સાથે સંલગ્ન કંપનીને લગભગ 25 અબજ રુપિયાની તેલ પાઈપલાઈન બનાવવાનો ઠેકો...