Tag: Philosophy
વાત ગુડલક ચાર્મ લાફિંગ બુદ્ધાની: શું લાફિંગ બુદ્ધા ખરેખર હતાં?
જીવનમાં સુખ સમૃદ્ધિની સૌને શોધ હોય છે, માણસ કેવા વાતાવરણમાં રહે છે તે ખુબ મહત્વનું છે. જો આસપાસનો માહોલ સકારાત્મક હોય તો તેનું જીવન સકારાત્મક બનીને સમૃદ્ધિ તરફ ચાલવા...