Oops! It appears that you have disabled your Javascript. In order for you to see this page as it is meant to appear, we ask that you please re-enable your Javascript!
  • News
    • Business
    • Entertainment
    • Gujarat
    • International
    • Mumbai
    • National
    • Sports
  • Features
    • Business Funda
    • Entertainment
    • Environment
    • Film Review
    • Health & Wellness
    • International
    • Lifestyle
    • National
    • NRI
    • Political Affairs
    • Religion & Spirituality
    • Social Media
    • Society
    • Sports
    • Technology
    • Travel & Tourism
    • Women
    • Youth
  • Gallery
    • Culture
    • Entertainment
    • Event
    • Fashion
    • News
    • Sports
    • Travel
  • Astrology
    • Grah Nakshatra
    • Panchang
    • Rashi Bhavishya
    • Vastu Vigyan
  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Health Tips
      • Cooking Tips
      • Travel Tips
    • Jokes
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • My account
Search
  • Publications
  • Books
  • Advertising Rates
  • About us
  • Contact
  • Founder Vaju Kotak
chitralekha
  • News
    • AllBusinessEntertainmentGujaratInternationalMumbaiNationalSports
      Mumbai

      મહારાષ્ટ્ર સરકારની ખાતરી બાદ કિસાનોએ નાશિક-મુંબઈ કૂચ પહેલા જ દિવસે અટકાવી…

      Gujarat

      ગૃહમાં કોંગ્રેસે સવર્ણોને 20 ટકા અનામતનું બિલ મૂક્યું, નામંજૂર…

      National

      ચોરેચૌટે રાત’દિ કામે લાગ્યાં અધિકારીઓ, 24મી સુધી પહેલો હપ્તો પહોંચાડવા મથામણ

      Business

      મોબાઈલથી થશે અસલીનકલી દવાઓની ઓળખ, લાગુ પડશે કોડ

  • Features
    • AllBusiness FundaEntertainmentEnvironmentFilm ReviewHealth & WellnessInternationalLifestyleNationalNRIPolitical AffairsReligion & SpiritualitySocial MediaSocietySportsTechnologyTravel & TourismWomenYouth
      Technology

      ફેસબુક વીપીએન ઍપ દ્વારા પ્રતિસ્પર્ધીઓ પર કરે છે જાસૂસી!

      Social Media

      ‘ટોઈલેટ પેપર’ સર્ચ કરીએ તો ‘પાકિસ્તાનનો ધ્વજ’ આવે?

      Health & Wellness

      ગર્ભનિયંત્રણ દવાની મહિલાઓ પર ખરાબ અસર!

      National

      સુપરસ્ટાર રજનીકાંતનું રાજકીય સૂરસૂરિયું

  • Gallery
    • AllCultureEntertainmentEventFashionNewsSportsTravel
      Event

      સંરક્ષણ પ્રધાને સુરક્ષા જહાજ ‘સચેત’ને તરતું મૂક્યું…

      News

      મોદીએ દક્ષિણ કોરિયામાં ગાંધીજીની પ્રતિમાનું અનાવરણ કર્યું

      Event

      એરો ઈન્ડિયા-2019માં રફાલ વિમાનનું ઉડ્ડયન…

      News

      અંબાજીઃ ચૂસ્ત બંદોબસ્ત વચ્ચે લાખો શ્રદ્ધાળુઓએ કર્યા દર્શન

  • Astrology
    • AllGrah NakshatraPanchangRashi BhavishyaVastu Vigyan
      Panchang

      પંચાંગ તા. 22/02/2019

      Rashi Bhavishya

      રાશિ ભવિષ્ય

      Panchang

      પંચાંગ તા. 21/02/2019

      Panchang

      પંચાંગ તા. 20/02/2019

  • Variety
    • Quote
      • Quote
      • Lovequote
      • Elchi
    • Tips
      • Health Tips
      • Cooking Tips
      • Travel Tips
    • Jokes
    • Wah Bhai Wah
  • Video
  • Magazine
    • My account
    • Subscribe
      • Print Subscription
      • Digital Subscription
        • Gujarati e-magazine subscription
        • Marathi e-magazine subscription
      • Books
      • Special Issue
  • My account
Home News Business મોદી સરકાર લાવી રહી છે નવું બેંક અકાઉન્ટ, મળશે ડબલ ફાયદો
  • News
  • Business

મોદી સરકાર લાવી રહી છે નવું બેંક અકાઉન્ટ, મળશે ડબલ ફાયદો

August 26, 2018
0
115
Share on Facebook
Tweet on Twitter

નવી દિલ્હીઃ જન-ધન અકાઉન્ટ બાદ મોદી સરકાર હવે એક નવું અકાઉન્ટ લાવવાની તૈયારીમાં છે. આ અકાઉન્ટનું નામ હશે ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ. આ અકાઉન્ટ પણ સામાન્ય અકાઉન્ટની જેમ જ બેંકોની બ્રાંચમાં ખુલશે. કોઈપણ વ્યક્તિ આ અકાઉન્ટને ખોલાવી શકશે. તાજેતરમાં જ નીતિ આયોગે નાણા મંત્રાલયને ગોલ્ડ સેવિંગ અકાઉન્ટ શરુ કરવાની ભલામણ કરી છે. આના પર ગંભીરતાથી વિચાર કરવામાં આવશે.

ગોલ્ડ સેવિંગ એકાઉન્ટની ખાસિયત એ હશે કે તમે બેન્કમાં જઇને રકમ જમા કરશો. પરંતુ તમારી પાસબૂકમાં આ રકમના બદલે સોનાની માત્રા જમા થશે. માનો કે તમે બેન્કમાં જઇને રૂ.15,000 જમા કરો છો અને તે વખતે સોનાની કિંમત રૂ.30,000 પ્રતિ 10 ગ્રામ ચાલી રહી હોય તો તમારા ખાતામાં 5 ગ્રામ સોનુ ચડશે. તમારે ઓછામાં ઓછા 1 ગ્રામ સોનાની કિંમત જેટલી રકમ બેન્કમાં જમા કરવાની રહેશે. ભલામણ અનુસાર ગ્રાહકોને જરૂરીયાતના સમયે ગોલ્ડ સેવિંગ એકાઉન્ટમાંથી રકમ કે સોનુ ગમે તેનો ઉપાડ કરવાની સુવિધા મળશે.

માની લો કે તમારા ખાતમાં એક કિલોગ્રામ સોનુ છે અને માર્કેટ પ્રાઈઝ અનુસાર તેની કિંમત તે સમયે 30 લાખ રૂપિયા છે. તો તમે ઇચ્છો તો બેન્ક ખાતામાંથી 30 લાખ રૂપિયા કે પછી એક કિલોગ્રામ સોનુ ઉપાડી શકે છો. તે મારી મરજીની વાત છે.

સામાન્ય એકાઉન્ટની જેમ જ આ એકાઉન્ટમાં ગ્રાહકને વ્યાજ પણ મળશે. વ્યાજનો દર પછીથી નક્કી કરવામાં આવશે. તે તમારા ખાતામાં ઉમેરાતું જશે. વ્યાજનો દર પછીથી નક્કી કરાશે. ગોલ્ડ બોન્ડની જેમ તમારે તમારી રકમ ઉપાડવા માટે કોઇ ચોક્કસ સમય ગાળા સુધી રાહ જોવી નહિ પડે. તમે ઇચ્છો ત્યારે બેન્કની શાખામાં જઇને સોનુ કે રકમ ઉપાડી શકશો.

  • TAGS
  • Finance Ministry
  • Gold Saving Account
  • Goverment of india
  • india
  • Niti Ayog
SHARE
Facebook
Twitter
Previous articleપાકિસ્તાન: પીએમ, પ્રેસિડેન્ટ સહિતના નેતાઓની ફર્સ્ટક્લાસ હવાઈ યાત્રા પર પ્રતિબંધ
Next article2019નો ચૂંટણી જંગ જીતવા રાહુલ ગાંધીએ બનાવી કોર કમિટી
chitralekha

RELATED ARTICLESMORE FROM AUTHOR

Business

મોબાઈલથી થશે અસલીનકલી દવાઓની ઓળખ, લાગુ પડશે કોડ

Business

મોદી સરકારની 5 કરોડ ઈપીએફ કર્મચારીને ભેટ, વ્યાજદરમાં વધારો કર્યો

Business

બંધ નહીં થાય પીરામલની Saridon દવા, સુપ્રીમ કોર્ટે આપ્યો મોટો નિર્ણય

WAH BHAI WAH

વાહ ભાઈ વાહ! ૧૭ ફેબ્રુઆરી, ૨૦૧૯

February 17, 2019

વાહ ભાઈ વાહ! ૧૬ ફેબ્રુઆરી, ૨૦૧૯

February 16, 2019

NEWSLETTER

VIDEO OF THE WEEK

બાપ રે… જોખમી રસ્તાઓ…
ડેથ રોડ પર મોત જેવી ડરામણી સફર

  • અમારો પરિચય
  • આર્કાઈવ્સ
  • કોપીરાઈટ
  • શરતો અને નિયમો
  • રીફંડ તથા રદ અંગેની નીતિ
  • સંપર્ક
  • લવાજમ
© 2018 Chitralekha. All rights reserved.