બળાત્કારના વિરોધમાં મુંબઈમાં મૂક મોરચો…

0
1234
જમ્મુના કઠુઆ અને ઉત્તર પ્રદેશના ઉન્નાવમાં બળાત્કાર, હત્યાની ઘટનાઓ માટે વિરોધ વ્યક્ત કરવા માટે મુંબઈમાં કાઢવામાં આવેલા એક શાંત મોરચામાં અદિતી રાવ હૈદરી, ટ્વિન્કલ ખન્ના, સમીરા રેડ્ડી, રાજકુમાર રાવ, વિશાલ દદલાની જેવી હસ્તીઓ સામેલ થઈ હતી.
અદિતી રાવ હૈદરી
ટ્વિન્કલ ખન્ના એનાં પુત્ર આરવની સાથે
ટ્વિન્કલ ખન્ના
સમીરા રેડ્ડી
સંગીતકાર વિશાલ દદલાની
રાજકુમાર રાવ