કેફેની મુલાકાતે કેટરીના કૈફ…

0
1358
બોલીવૂડ અભિનેત્રી કેટરીના કૈફ મુંબઈના બાન્દ્રા ઉપનગરની એક જાણીતી કેફે રેસ્ટોરન્ટમાં એની મિત્રો સાથે ગઈ હતી ત્યારે તસવીરકારોએ એને કેમેરામાં કેદ કરી લીધી હતી.