Chitralekha EventGalleryFashion & Entertainment ‘ચિત્રલેખા’ નાટ્યસ્પર્ધા-૨૦૧૮: ‘બલી અને શંભુ’ January 7, 2018 ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમીના નેજા હેઠળ, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ પ્રાયોજિત અને ભવન્સ કલ્ચરલ સેન્ટર – અંધેરી દ્વારા આયોજિત ‘ચિત્રલેખા નાટ્યસ્પર્ધા-૨૦૧૮’ (વર્ષ ૧૨મું)ની ફાઈનલ અંતર્ગત શુક્રવાર, ૫ જાન્યુઆરીએ દક્ષિણ મુંબઈમાં ચોપાટી વિસ્તાર સ્થિત ભવન્સ સભાગૃહ ખાતે સુરતના એક્સપ્રેશન ગ્રુપના નાટક ‘બલી અને શંભુ’ની રજૂઆત કરવામાં આવી હતી. જેની દર્શકોએ મજા માણી હતી. (તસવીરોઃ દીપક ધુરી) ‘બલી અને શંભુ’ નાટકનું દ્રશ્ય ‘બલી અને શંભુ’ નાટકનું દ્રશ્ય ‘બલી અને શંભુ’ નાટકનું દ્રશ્ય ‘બલી અને શંભુ’ નાટકનું દ્રશ્ય