પવિત્રા બારસના સોમનાથદાદા…

0
1318

સોમનાથઃ સોમનાથ મહાદેવને વૈષ્ણવોને પ્રિય એવા પવિત્રાનો શૃંગાર કરવામાં આવ્યો હતો. શ્રાવણ સુદ બારશના દિવસે પવિત્રા ભગવાનને અર્પણ કરવાનું વિશેષ માહાત્મ્ય રહેલુ છે. આજે સોમનાથ મહાદેવને 251થી વધુ પવિત્રાનો શૃંગાર કરવામાં આવ્યો હતો.