ભાયંદરમાં ગુડી પાડવા તહેવારની ઉત્સાહપૂર્વક ઉજવણી…

0
1955
મુંબઈ મહાનગર તથા આસપાસના વિસ્તારોમાં 6 એપ્રિલ, શનિવારે ગુડી પાડવા તહેવારની મરાઠી લોકોએ પરંપરાગત શ્રદ્ધા, ઉત્સાહ અને ઉમંગપૂર્વક ઉજવણી કરી હતી. મુંબઈની પડોશના થાણે જિલ્લાના ભાયંદર (પૂર્વ)માં ગુડી પાડવા શોભાયાત્રા અને મહિલાઓની મોટરબાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. (તસવીરોઃ દિપક ધુરી)