રાજ ઠાકરેએ ગુડી પાડવા સભામાં મોદી પર ગુસ્સો ઠાલવ્યો…

0
724
મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પાર્ટીના વડા રાજ ઠાકરેએ 6 એપ્રિલ, શનિવારે ગુડી પાડવા તહેવાર નિમિત્તે મુંબઈના દાદર સ્થિત શિવાજી પાર્ક મેદાનમાં એમની પાર્ટીની ગુડી પાડવા જાહેર સભાને સંબોધિત કરી હતી. પોતાના ભાષણમાં રાજ ઠાકરેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદી તથા ભાજપના પ્રમુખ અમિત શાહ પર એમની નીતિઓ બદલ પોતાનો અણગમો અને ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને કહ્યું હતું કે નવું વર્ષ મોદી-મુક્ત ભારતવાળું બને એવી આશા રાખીએ. (તસવીરોઃ દિપક ધુરી)