ક્રિસ્પી જલેબી ખાશો તે પણ રવાની? તો જાણી લો કેવી રીતે બનશે
રવાની જલેબી…
એક ભાગ રવો, પા ભાગ મેંદો અને સામે અડધો ભાગ દહીં. બધી સામગ્રી ભેગી કરી ખીરૂ બનાવો, ૧૦ મિનિટ માટે રાખો અને ત્યારબાદ ગરમ તેલ/ઘીમાં જલેબી તળી લો.

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]