પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

નાનાં મોટા સહુને ભાવે એવા પનીર ક્રિસ્પી વિથ આલુ ભૂજિયા સેવ

પનીરના એક-એકના ઈંચ ટુકડા કરો. ત્યારબાદ કોર્ન ફ્લોર (મકાઈનો લોટ)માં મસાલો (મરચું-મીઠું વગેરે) નાખીને ખીરું તૈયાર કરો, એમાં પનીરના ટુકડા બોળીને, થોડી ક્રશ કરેલી રેડીમેડ આલૂ ભૂજિયા સેવમાં રગદોળીને તેલમાં તળી લો.

લો ઝટપટ તૈયાર છે અવનવું હોમમેડ સ્ટાર્ટર

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]