અમદાવાદ-ગુજરાતની રુપાણી સરકારનું આજે રજૂ થયેલું સામાન્ય બજેટ કૃષિ, યુવાન અને હેલ્થકેરને મહત્ત્વ આપતું જણાઇ રહ્યું છે. રાજ્યના સરેરાશ નાગરિક માટે બજેટ કેવું રહ્યું તેની સરળ શબ્દોમાં રજૂઆત કરીએ તો જીએસટી અમલ પછી રજૂ થયેલું આ પ્રથમ બજેટ પુરાંતવાળું રજૂ થયું છે તે નોંધપાત્ર છે.
મા વાત્સલ્ય યોજનામાં આવક મર્યાદા અને ખર્ચ મર્યાદામાં વધારો અને તેવી અન્ય બાબતોને સાંકળીને સામાન્ય બજેટ 2018-19 વિશે જુઓ chitralekha.com ના ન્યૂઝ એડિટર ભરત પંચાલ અને વરિષ્ઠ સંવાદદાતા પારુલ રાવલનું બજેટ વિશ્લેષણ… જુઓ વિડિયો