Home Tags Yoga Life

Tag: Yoga Life

મનને તૈયાર કરવા શ્વાસ પર નિયંત્રણ જરૂરી

યોગ એ જીવન જીવવાની શૈલી શીખવાડે છે. જીવન કેવી રીતે જીવવું જોઇએ એની બધી રીતો યોગસૂત્રમાં વર્ણવેલી છે.  પ્રાણાયમ ધ્યાન કરવાથી મનુષ્ય જીવનને સાર્થક કઈ રીતે કરવું એની સમજણ...

માન્યતાઓથી દૂર: યોગ એક સ્વસ્થતા માટેનું વિજ્ઞાન

હમણા જ એક સજ્જને મને પ્રશ્ન કર્યો, કે એ યોગ કરશે તેમ છતાં પણ ઈસાઈ બની રહેશે. મેં એમને જવાબ આપ્યો, “ભલે તમે ઈસાઈ, મુસ્લિમ કે હિંદુ હોવ, પરંતુ...

વિટામિન B12 અને યોગ

શરીરમાં મુખ્ય આઠ વિટામિનમાં અગત્યનું એ B12. શરીરમાં B12 vitaminની ઉણપ હોય તો શું થાય? મગજ અને (nervoussystem) ચેતાતંત્ર પર B12 અગત્યની ભૂમિકા ભજવે છે. તે લાલ રક્તકણોને તંદુરસ્ત...

સારા કર્મ કરવામાં યોગ કેવી રીતે મદદરૂપ...

કર્મ રૂપે હોડીમાં બેસી જીવનરૂપી સમુદ્રને પાર કરી શકાય છે. દરેક જણે કર્મ કરવો જ જોઈએ. કર્મ ન કરીએ તો જાતને કાયર સાબિત કરીએ છીએ. એટલે કર્મ એ શ્રેષ્ઠતા...

ઢીંચણનો દૂઃખાવો અને યોગ

ઢીંચણનો દુઃખાવો હવે નાની ઉંમરની વ્યક્તિઓમાં પણ જોવા મળે છે. ઢીંચણનો દુઃખાવો લિગામેન્ટ ફેક્ચર થયું હોય કે, કાર્ટિલેજની કોઈ તકલીફ ઊભી થઇ હોય, સંધિવા થયા હોય કે, ગાઉટ કે...

માત્ર શરીર માટે નહીં આત્માના કલ્યાણ માટે...

આપણું શરીર મંદિર છે. યોગના આઠ અંગો આ મંદિરને કેવી રીતે સંભાળવું એ સમજાવે છે. આરોગ્ય, સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જાળવવા અષ્ટાંગયોગ અગત્યનો ભાગ ભજવે છે. આસનની પ્રેક્ટિસ દ્વારા સાધક...

કર્મયોગ શા માટે?

યોગને કર્મની જરૂર નથી. કર્મથી આગળ વધવું એ યોગ છે. કર્મયોગ એટલા માટે લાવવામાં આવ્યો કે એ વ્યક્તિમાં સંતુલન લાવે છે. જેને આપણે આપણી જાગૃતિ, આપણો પ્રેમ, આપણો અનુભવ...

પ્રાણાયામના ચાર પ્રકાર કયા?

तम्मिन् सति श्र्वासयोर्गतिविच्छेद : प्राणायम : ।। આસનો કર્યા પછી શ્વાસોપ્રશ્વાસની ગતિનો વિચ્છેદ ભંગ કરવો તેનું નામ પ્રાણાયામ ઘણા મહિનાઓની મહેનત પછી, વગર કોઈ તકલીફે આરામદાયક સ્થિતિમાં રોકાઇને આસન કરી શકો...

યોગ: મન નબળું ન પડે એના માટે...

પહેલું સુખ તે જાતે નર્યા આ કહેવત ખૂબ જાણીતી છે. તો આ કહેવત અનુસાર આપણે સુખ કોને કહીશું? બંગ્લાને?, મોંઘી ગાડીને?, પરદેશ ફરવા જવાને? તો આ બધાનો જવાબ છે...

યોગ – તમારી ઓળખાણને વિખેરવી

યોગનો અર્થ તમારા શરીરને વાળવું, તમારા શ્વાસને રોકવો, ઊંધુચત્તુ લટકવું અથવા આવું કંઈક કરવું નથી. અનિવાર્યપણે, જો તમે ઊંચી સંભાવના માટેના પગલા તરીકે જીવનની મૂળભૂત પ્રક્રિયાનો જ ઉપયોગ કરી...