Home Tags Women

Tag: women

ગાંધી-પરિવારનાં સભ્યોની સુરક્ષા સંભાળશે CRPFની મહિલા કમાન્ડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પહેલી જ વાર નિર્ણય લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ગાંધી પરિવારનાં સભ્યોની સુરક્ષા કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ...

લાંબા-અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે બર્થ આરક્ષિત રખાશે

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ભારતની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું વધારે સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટ રિઝર્વ્ડ રાખવાનું નક્કી કર્યું છે. આને કારણે લાંબા અંતરની...

છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય હવે 21...

નવી દિલ્હીઃ દેશમાં કન્યાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વયને હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. લગ્ન માટે પુરુષોની કાયદેસર લઘુત્તમ વય...

GCCIની મહિલા પાંખ દ્વારા બિઝનેસ વુમન કોન્ફરન્સ...

અમદાવાદઃ GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા 30 ઓક્ટોબરે એક ઇન્ટરનેશનલ બિઝનેસ વુમન કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આઠ વિવિધ દેશોની મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો અને હાલના સમયમાં...

ઉ.પ્ર. વિધાનસભા-ચૂંટણીમાં કોંગ્રેસ 40% ટિકિટ મહિલાઓને આપશે

લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધીએ આજે અહીં કોંગ્રેસ કાર્યાલયમાં આયોજિત પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી કે એમની પાર્ટી આપેલા વચન મુજબ, ઉત્તર પ્રદેશમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં 40 ટકા ટિકિટ...

મહિલાઓ માટે મુંબઈ સૌથી સુરક્ષિત શહેરઃ શિવસેના

મુંબઈઃ મહારાષ્ટ્રમાં શાસક મહાવિકાસ આઘાડીની સરકારમાં ભાગીદાર પક્ષોમાંના એક, શિવસેનાએ તેના મુખપત્ર 'સામના'માં લખ્યું છે કે મુંબઈમાં એક મહિલાની અધમ બળાત્કાર બાદ કરાયેલી હત્યાની ઘટનાએ સૌને ચોંકાવી દીધાં છે,...

તાલિબાન-શાસનઃ યુનિવર્સિટીઓમાં કન્યાઓ માટે ઈસ્લામિક ડ્રેસ ફરજિયાત

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાન શાસિત સરકારના ઉચ્ચ શિક્ષણના પ્રધાન અબ્દુલ બકી હક્કાને આજે જાહેરાત કરી છે કે દેશમાં કન્યાઓ યુનિવર્સિટીઓમાં અને પોસ્ટ-ગ્રેજ્યુએટ સ્તરે પણ ભણી શકશે, પરંતુ, તેમણે ઈસ્લામિક ડ્રેસ...

મહિલાઓનું માત્ર બાળકો પેદા કરવાનું કામઃ તાલિબાન

કાબુલઃ અફઘાનિસ્તાનમાં તાલિબાનની નવી સરકારમાં મહિલાઓને સામેલ કરવાની બધી સંભાવનાઓને ફગાવી દેતાં તાલિબાનના પ્રવક્તાએ કહ્યું હતું કે મહિલાઓને માત્ર બાળકો પેદા કરવા સુધી સીમિત રાખવી જોઈએ. એક કટ્ટર તાલિબાન...

હરિયાણા સરકારનું રક્ષાબંધને મહિલાઓને ‘મફત પ્રવાસ’નું એલાન

ચંડીગઢઃ હરિયાણા સરકારે બહેનોને રક્ષાબંધનની ભેટ આપી છે. રક્ષા બંધન પર મહિલાઓને અને બાળકોને રાજ્યની બસોમાં મફત પ્રવાસની સુવિધા મળશે. મહિલાઓ સાથે 15 વર્ષના બાળકોને પણ મફત પ્રવાસની સુવિધા...

ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી મહિલા હોકી-ટીમ ઓલિમ્પિક સેમી-ફાઈનલમાં

ટોક્યોઃ અહીં રમાતી ઓલિમ્પિક ગેમ્સમાં આજે 11મા દિવસે મહિલા હોકી રમતમાં ગુરજીતકૌરનાં ગોલની મદદથી ભારતે ક્વાર્ટર ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાને 1-0થી હરાવી દીધું છે અને સેમી ફાઈનલમાં પ્રવેશ કર્યો છે....