Home Tags Women

Tag: women

બ્રિટાનિયા કર્મચારીગણમાં 50% મહિલાઓને સામેલ કરશે

બેંગલુરુઃ ખાદ્યપદાર્થો, ખાસ કરીને વિવિધ સ્વાદવાળી બિસ્કીટ માટે જાણીતી ભારતીય કંપની બ્રિટાનિયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે કહ્યું છે કે 2024ની સાલ સુધીમાં તે એના કર્મચારીગણમાં 50 ટકા મહિલાઓને સામેલ કરવાનું લક્ષ્ય...

ગ્રામ્ય મહિલાઓની દુનિયા બદલવાની કામગીરી

ઘણી વખત સ્ત્રી કે પુરૂષની ભૂમિકાને આધારે તેમની અલગ ઓળખ નક્કી કરવામાં આવે છે. સવાલ એ છે કે આ ભૂમિકા અંગેના ભેદભાવ કોણે નક્કી કર્યા અને હાલમાં પણ તે...

પાકિસ્તાનમાં સિંધુ પંચની બેઠકમાં ભારતીય મહિલાઓ ભાગ...

નવી દિલ્હીઃ પાકિસ્તાનમાં એકથી ત્રણ માર્ચની વચ્ચે સ્થાયી સિંધુ પંચની વાર્ષિક બેઠક થવાની છે.આ બેઠકમાં પાકિસ્તાનના અધિકારીઓની સામે ભારત તરફથી ત્રણ મહિલા અધિકારીઓ ભાગ લેશે. બંને દેશોની વચ્ચે સિંધુ...

‘હિજાબ પસંદગી/વિકલ્પ નથી, ઈસ્લામમાં કર્તવ્યનો મુદ્દો છે’

મુંબઈઃ કર્ણાટક રાજ્ય તથા દેશભરમાં હાલ ચાલી રહેલા હિજાબ વિવાદમાં ભૂતપૂર્વ અભિનેત્રી ઝાયરા વસીમે પણ ઝૂકાવ્યું છે. આ વિવાદમાં એણે પણ પોતાનાં પ્રત્યાઘાત આપ્યાં છે. એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ...

તેલંગણાના ગુજરાતી અમ્મા

(કેતન ત્રિવેદી)  એને અંગ્રેજીમાં તમે કમ્પેશન કહો, એમ્પથી કહો કે પછી ગુજરાતીમાં એને અનુકંપા, કરુણા, દયાભાવ, સહાનુભૂતિ કે પછી હમદર્દી જે કહો તે, પણ દરેક માણસમાં આ લાગણી ક્યાંકને...

તસલિમા નસરીને સરોગેટ પેરેન્ટ્સ પર નિશાન સાધતાં...

મુંબઈઃ લેખિકા તસલિમા નસરીન વારંવાર નિવેદનોને કારણે સમાચારોમાં રહે છે. તે ફરી એક વાર ચર્ચામાં છે. તસલિમાએ સરોગસી દ્વારા પેરેન્ટ્સ બનેલા સ્ટાર્સ પર નિશાન સાધ્યું હતું. તેમણે સરોગસી દ્વારા...

ગાંધી-પરિવારનાં સભ્યોની સુરક્ષા સંભાળશે CRPFની મહિલા કમાન્ડો

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે પહેલી જ વાર નિર્ણય લઈને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ, ભૂતપૂર્વ વડા પ્રધાન મનમોહન સિંહ તથા ગાંધી પરિવારનાં સભ્યોની સુરક્ષા કરવા માટે સેન્ટ્રલ રિઝર્વ પોલીસ...

લાંબા-અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે બર્થ આરક્ષિત રખાશે

નવી દિલ્હીઃ મહિલાઓ માટે ભારતની ટ્રેનોમાં પ્રવાસ કરવાનું વધારે સુરક્ષિત બનાવવા માટે ભારતીય રેલવેએ લાંબા અંતરની ટ્રેનોમાં મહિલાઓ માટે સીટ રિઝર્વ્ડ રાખવાનું નક્કી કર્યું છે. આને કારણે લાંબા અંતરની...

છોકરીઓ માટે લગ્નની લઘુત્તમ વય હવે 21...

નવી દિલ્હીઃ દેશમાં કન્યાઓ માટે લગ્નની કાયદેસર લઘુત્તમ વયને હાલ 18 વર્ષથી વધારીને 21 વર્ષ કરવાના પ્રસ્તાવને કેન્દ્રીય પ્રધાનમંડળે આજે મંજૂરી આપી છે. લગ્ન માટે પુરુષોની કાયદેસર લઘુત્તમ વય...

GCCIની મહિલા પાંખ દ્વારા બિઝનેસ વુમન કોન્ફરન્સ...

અમદાવાદઃ GCCI બિઝનેસ વુમન કમિટી દ્વારા 30 ઓક્ટોબરે એક ઇન્ટરનેશનલ બિઝનેસ વુમન કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં આઠ વિવિધ દેશોની મહિલા ઉદ્યોગ સાહસિકોએ ભાગ લીધો હતો અને હાલના સમયમાં...