Tag: welcome
પુડુચેરી છે ભારતમાં ‘સૌથી આવકાર યોગ્ય પ્રદેશ’
મુંબઈઃ ઓનલાઈન ટ્રાવેલ કંપની 'બુકિંગ ડોટ કોમ'એ તેના 11મા વાર્ષિક ટ્રાવેલર રીવ્યૂ એવોર્ડ્સના વિજેતાઓની જાહેરાત કરી છે. આમાં વર્ષ 2023 માટે પૃથ્વી પરના સૌથી આવકાર યોગ્ય સ્થળોનાં પણ નામ...
નવાવર્ષનું સ્વાગતઃ મધરાત બાદ વિશેષ લોકલ-ટ્રેનો દોડાવાશે
મુંબઈઃ નવા વર્ષનું સ્વાગત કરવા માટે શહેરીજનો પૂર્વ મધ્યરાત્રીએ મોટી સંખ્યામાં ફરવા નીકળતા હોવાથી તેમની રાહત માટે પશ્ચિમ અને મધ્ય રેલવે દ્વારા વિશેષ લોકલ ટ્રેનો દોડાવવામાં આવનાર છે. લોકો...
PM મોદી G-20 સંમેલનમાં ભાગ લેવા બાલી...
G-20 સમિટઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી G-20 સમિટમાં ભાગ લેવા સોમવારે ઇન્ડોનેશિયાના બાલી પહોંચ્યા છે. તેમણે કહ્યું કે તેઓ અહીં G20 જૂથના નેતાઓ સાથે વૈશ્વિક આર્થિક વૃદ્ધિને પુનર્જીવિત કરવા, ખાદ્ય...
ગૌરવ મશરૂવાળાએ ડિજિટલ કરન્સીની જાહેરાતને આવકારી
મુંબઈઃ જાણીતા ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાળાએ કેન્દ્રીય બજેટ-2022માં કરાયેલી ડિજિટલ રૂપિયાની જાહેરાતને આવકારી છે.
એમણે કહ્યું છે કે બ્લોકચેઇન ટેક્નૉલૉજીથી લવાનારી ડિજિટલ કરન્સી રિઝર્વ બૅન્કના નિયંત્રણ હેઠળ રહેશે. કેન્દ્રીય બૅન્કના...
સરોગસીથી માતાપિતા બન્યાં પ્રિયંકા ચોપરા અને નિક...
મુંબઈઃ બોલીવૂડની મશહૂર એક્ટ્રેસ પ્રિયંકા ચોપડા મા બની ચૂકી છે. પ્રિયંકાએ આ વિશે સોશિયલ મિડિયા અકાઉન્ટ થકી આ માહિતી શેર કરી હતી. અભિનેત્રી સરોગસી દ્વારા માતા બની છે. જોકે...
અભિનેત્રી ફ્રીડા પિન્ટોએ પુત્રને જન્મ આપ્યો
લોસ એન્જેલીસઃ ‘સ્લમડોગ મિલિયોનેર’ ફિલ્મની અભિનેત્રી ફ્રીડા પિન્ટો માતા બની છે. એણે રવિવાર, 21 નવેમ્બરે પુત્રને જન્મ આપ્યો છે અને નવજાત પુત્ર સાથે પોતાની તસવીર પણ ઈન્સ્ટાગ્રામ પર શેર...
કોરોનાનો ડરઃ વિદેશી-પર્યટકોને ઓસ્ટ્રેલિયામાં 2022 સુધી નો-એન્ટ્રી
કેનબેરાઃ ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન સ્કોટ મોરિસને આજે જાહેરાત કરી છે કે વિદેશી પ્રવાસીઓને આવતા વર્ષના આરંભ સુધી એમના દેશમાં પ્રવેશ આપવામાં નહીં આવે. એ પછી પણ, વિદેશી પર્યટકોને પરવાનગી...
ક્રિકેટરસિયાઓ યૂએઈના સ્ટેડિયમોમાં-બેસીને IPL-2021 મેચો જોઈ શકશે
મુંબઈઃ સંયુક્ત આરબ અમિરાત (યૂએઈ)માં રમાનાર ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)-2021ના બીજા ચરણની મેચોને ક્રિકેટરસિયાઓ સ્ટેડિયમમાં બેસીને જોઈ શકશે. વિવો-આઈપીએલ-2021ની બીજા ચરણની મેચોનો આરંભ 19 સપ્ટેમ્બરથી થશે. પહેલી મેચમાં વર્તમાન...