Home Tags Voters

Tag: Voters

મતદારોને જાગૃત કરવા માટે ગુજરાતમાં ચૂંટણી પંચનો...

ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આવી સ્થિતિમાં તમામ પક્ષોની સાથે ચૂંટણી પંચની તૈયારીઓ પણ જોરશોરથી ચાલી રહી છે. ચૂંટણી અંગે લોકોને જાગૃત કરવા ચૂંટણી પંચે આ વખતે...

ગુજરાતમાં મુસ્લિમ મતદારો મહત્વના, જાણો કઈ પાર્ટી...

ગુજરાતમાં ચૂંટણીનું બ્યુગલ વાગી ગયું છે. ગુજરાતના ચૂંટણી જંગમાં આ વખતે ત્રિકોણીય મુકાબલો જોવા મળી શકે છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આમને-સામને છે. ગુજરાતમાં વર્ષોથી ભાજપ...

હિમાચલ પ્રદેશમાં સરેરાશ 74.6કા મતદાન

શિમલાઃ હિમાચલ પ્રદેશની 68 વિધાનસભાની ચૂંટણીમાં સાંજે પાંચ કલાકે મતદાન પૂરું થયું છે. મતદાન કેન્દ્રોની અંદર રહેલા લોકોને હજી પણ મતદાન કરવાની મંજૂરી આપવામાં આવશે. રાજ્યમાં 74.6 ટકા મતદાન...

ચૂંટણી પહેલાં હિમાચલ પ્રદેશ, ગુજરાતમાં રેકોર્ડ રોકડ-દારૂ...

નવી દિલ્હીઃ હિમાચલ પ્રદેશની ચૂંટણી 12 નવેમ્બરે યોજાવાની છે અને ગુજરાતની ચૂંટણીમાં મતદાન પહેલી અને પાંચમી ડિસેમ્બરે થવાનું છે, ત્યારે ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભાની ચૂંટણી પહેલાં રેકોર્ડ રૂ.122...

મફત ‘રેવડી’ના ચક્કરમાં મતદાતાઓ ના પડેઃ શંકરસિંહ...

અમદાવાદઃ રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાય એવી વકી છે. તેમણે આપ પાર્ટીની મફતની ‘રેવડી’ઓ  -મફત વીજળી અને અન્ય ઘોષણા અંગે મતદારોને ચેતવ્યા હતા. તેમણે...

મતદાતાઓનો રિમોટ સરકાર સામે સવાલ, પણ અન્ય...

અમદાવાદઃ વડા પ્રધાન મોદીએ ગુજરાત છોડ્યું એના આઠ વર્ષ થયાં, છતાં તેઓ ‘ગુજરાતનો નાથ’ જ છે, કેમ કે તેમની હાજરીમાં ગુજરાતી મતદારોને સલામતી મહેસૂસ કરે છે, પણ આ વખતની...

રીમોટ વોટિંગની શક્યતા તપાસવા સમિતિ રચાશે

નવી દિલ્હીઃ દૂરસ્થ મતદાનની શક્યતા તપાસવા માટે ચૂંટણી પંચે એક સમિતિની રચના કરવાનું નક્કી કર્યું છે. નવા વડા ચૂંટણી કમિશનર રાજીવ કુમારને જ ઉત્તરાખંડમાં એક દૂરસ્થ મતદાન કેન્દ્ર ખાતે...

UPમાં કોંગ્રેસના 97-ટકા, BSPના 72-ટકા ઉમેદવારોની જમાનત...

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને પ્રચંડ જીત હાંસલ થઈ છે. પાર્ટી અને એના સહયોગીઓને 255 બેઠકો મળી છે. જ્યારે કોંગ્રેસ અને બસપાનો દેખાવ ઘણો ખરાબ રહ્યો છે....

મતદાતાઓએ મોંઘવારી, બેરોજગારી જેવા મુદ્દાઓ ચૂંટણીમાં અવગણ્યા

નવી દિલ્હીઃ પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો ભાજપ માટે 4-1 રહ્યાં છે, જ્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં પગ પસાર્યા છે. ભાજપને સૌથી મોટી જીત UPમાં મળી છે. આ રાજ્યોમાં...

ઉ.પ્ર.-ચૂંટણી પહેલો-તબક્કોઃ બપોરે 3-વાગ્યા સુધીમાં 48.91% મતદાન

લખનઉઃ 403 બેઠકોની ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજવાનું નક્કી થયું છે. આજે પહેલા તબક્કામાં બપોરે 3 વાગ્યા સુધીમાં 48.91 ટકા મતદાન થયું હતું. મતદાન સવારે 7 વાગ્યાથી...