Tag: Veg Meal
AIએ શાકાહારી યાત્રીને માંસાહારી ભોજન પીરસતાં કાર્યવાહી
નવી દિલ્હીઃ એર ઇન્ડિયાએ વિમાનમાં શાકાહારી યાત્રીઓને માંસાહારી ભોજન પીરસવાના આરોપમાં બે ક્રૂ સભ્યોને ફ્લાઇટ્સમાં જવા પર પ્રતિબંધ મૂક્યો હતો, એમ સરકારી અધિકારીઓએ માહિતી આપી હતી. અધિકારીઓના જણાવ્યા મુજબ...