Home Tags Vaccines

Tag: vaccines

ઓમિક્રોન સામે હાલનાં બૂસ્ટર-ડોઝની ક્ષમતા વિશે ચેતવણી

જિનેવાઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ કહ્યું છે કે હાલ દુનિયાભરમાં લોકોને અપાતી કોરોનાવાઈરસ-વિરોધી રસીઓને અપડેટ કરવાની જરૂર છે, નહીં તો એ ઓમિક્રોન સહિત નવા ઉભરતાં વેરિઅન્ટ્સ સામે રક્ષણ આપી...

15-18 વયનાં બાળકોને માત્ર ‘કોવેક્સિન’-રસી જ અપાશે

નવી દિલ્હીઃ દેશમાં 15-18 વર્ષની વયનાં બાળકોને પણ કોરોનાવાઈરસ-વિરોધી રસી આપવાની કેન્દ્ર સરકાર તરફથી જાહેરાત કરી દેવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે આજે જાહેરાત કરી છે કે આ વયજૂથનાં બાળકોને...

‘ઓમિક્રોન દહેશતઃ રસી કદાચ નકામી બની જશે’

નવી દિલ્હીઃ કોરોનાવાઈરસ ચેપી બીમારીના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દુનિયાભરમાં ગભરાટ ફેલાયો છે ત્યારે ભારતની ‘કોવિડ ટાસ્ક ફોર્સ’ના વડા ડો. વી.કે. પૌલે કહ્યું છે કે ઉભરી રહેલી પરિસ્થિતિમાં એવું...

ઓમિક્રોન ડેલ્ટા કરતાં વધારે ખતરનાક નથીઃ WHO

જિનેવાઃ કોરોનાવાઈરસ ચેપી મહામારી (કોવિડ-19)ના નવા વેરિઅન્ટ ઓમિક્રોન વિશે દુનિયાભરમાં એવો ગભરાટ ફેલાયો છે કે આ વેરિઅન્ટ વધારે ચેપી અને વારંવાર મ્યુટેશન્સ કરનારો છે. વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO )એ...

કેનેડાએ કોરોના-રસીકરણવાળા લોકો માટે દ્વાર ખોલ્યાં

ટોરેન્ટોઃ કેનેડાએ સંપૂર્ણ રીતે કોરોનાની રસી લીધેલા લોકો માટે પોતાની સરહદો ખોલી દીધી છે અને તેમને મંગળવારથી પ્રવાસ કરવાની મંજૂરી આપી દીધી છે. જોકે આ નિર્ણય તાજા આંકડા વૈજ્ઞાનિક...

બ્રિટનમાં કોરોના નિયંત્રણો ઉઠાવી લેવાયાઃ માસ્ક વૈકલ્પિક

લંડનઃ બ્રિટિશ સરકારે દેશમાં કોરોનાવાઈરસ રોગચાળાને લગતા તમામ નિયંત્રણો આજથી ઉઠાવી લીધા છે. મોઢાં પર માસ્ક પહેરવાનું તેમ જ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું પણ હવે ફરજિયાત નહીં રહે. નિયંત્રણો ઉઠાવી...

જુદી જુદી કોરોના-રસીઓનાં ડોઝને મિક્સ કરવા જોખમીઃ...

જિનેવા/નવી દિલ્હીઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)નાં વડાં વિજ્ઞાની ડો. સૌમ્યા સ્વામીનાથને કહ્યું છે કે કોવિડ-19ની રસીઓને મિક્સ કરવી જોખમી ટ્રેન્ડ છે અને એને કારણે ગૂંચવણો ઊભી થઈ શકે છે,...

બાળકોનું રસીકરણ અમારી પ્રાથમિકતા નથીઃ WHO

ન્યૂયોર્કઃ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)ના ટોચના રસી-નિષ્ણાતોએ કહ્યું છે કે વિશ્વ સ્તરે રસીઓનો પુરવઠો અત્યંત મર્યાદિત હોવાને કારણે બાળકોને કોરોના-પ્રતિરોધક રસી આપવી અમારી ઉચ્ચ પ્રાથમિકતા નથી. ડો. કેટ ઓબ્રાયને કહ્યું...

રસી-સપ્લાયની ખાતરીઃ મોદીએ કમલા હેરિસનો આભાર માન્યો

નવી દિલ્હીઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વૈશ્વિક કોરોના-પ્રતિરોધક રસીની વહેંચણી અંગે અમેરિકાએ અપનાવેલી વ્યૂહરચનાના ભાગ રૂપે...

રાજ્યોને કોરોના-રસીના 23-કરોડ ડોઝ પૂરા પાડ્યાઃ કેન્દ્ર

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે જાણકારી આપી છે કે તેણે રાજ્યો તથા કેન્દ્રશાસિત રાજ્યોને અત્યાર સુધીમાં કોરોનાવાઈરસ પ્રતિરોધક રસીઓનાં 23 કરોડથી વધારે મફત ડોઝ પૂરાં પાડ્યા છે. આમાં 21 કરોડ...