Home Tags Uttar Pradesh

Tag: Uttar Pradesh

બધા રાજ્યોને ડો. આંબેડકરના નામમાં ‘રામજી’ જોડવા...

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે વિતેલા દિવસોમાં બાબાસાહેબ ભીમરાવ આંબેડકરના નામમાં ‘રામજી’ જોડવાનો આદેશ આપ્યો હતો. UP સરકારના આ નિર્ણય બાદ BSP ચીફ માયાવતી સહિત તમામ દલિત સંગઠનોએ...

રાજ્યસભા ચૂંટણી: આજે ભાજપ બહુમતી મેળવશે?

નવી દિલ્હી- રાજ્યસભાની ચૂંટણી માટે આજે મતદાન પ્રક્રિયા યોજાશે. જેમાં 16 રાજ્યોની રાજ્યસભાની 58 બેઠકો માટે ચૂંટણી યોજાવાની હતી. પરંતુ 10 રાજ્યોની રાજ્યસભાની 33 બેઠકો પર સાંસદોની બિનહરીફ વરણી...

ઉત્તરપ્રદેશ: રાજ બબ્બરની વિદાય કોંગ્રેસની મજબૂરી નહીં...

લખનઉ- ઉત્તરપ્રદેશમાં સીએમ યોગીના રાજકીય કિલ્લાને તોડવા કોંગ્રેસ પાર્ટીએ તેની પરંપરાગત બ્રાહ્મણ વોટ બેન્ક તરફ પરત ફરવાની યોજના બનાવી લીધી છે. પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પદેથી રાજ બબ્બરે રાજીનામું આપી...

UP કોંગ્રેસ અધ્યક્ષ પદેથી રાજ બબ્બરનું રાજીનામું,...

લખનઉ- ઉત્તરપ્રદેશમાં કોંગ્રેસ પાર્ટી પોતાની શાખ પરત મેળવવા પ્રયાસ કરી રહી છે. જેના માટે કોંગ્રેસ પાર્ટીએ પોતાની પરંપરાગત બ્રાહ્મણ વોટ બેન્ક તરફ આગળ વધવાનો નિર્ણય કરી લીધો હોય તેમ...

પેટાચૂંટણીમાં હાર પછી ભાજપમાં તીરાડઃ સુબ્રમણ્યમ સ્વામીએ...

નવી દિલ્હી- ઉત્તરપ્રદેશની ગોરખપુર અને ફૂલપુર લોકસભા બેઠકની પેટાચૂંટણીમાં ભાજપની કારમી હાર બાદ હવે તેની આડઅસરો જોવા મળી રહી છે. વિપક્ષ દ્વારા કરવામાં આવી રહેલા આકરા પ્રહારોની વચ્ચે પાર્ટીની...

એસપી અને બીએસપીએ હાથ મીલાવ્યાંઃ BJP હારશે?

રામમંદિર માટેનું આંદોલન દેશભરમાં ફેલાયું પછી હિન્દી પટ્ટાના ચાર રાજ્યોમાં ભાજપને સત્તા મળી હતી. ભાજપ શક્તિશાળી બની રહ્યો છે તેનો અણસાર મળી ગયો હતો, પણ પ્રાદેશિક પક્ષોને બહુ ચિંતા...

મથુરામાં ગુલાલ તૈયાર થઈ રહ્યો છે

હોળી-ધૂળેટી ઉત્સવ નજીક આવી રહ્યો છે. ત્યારે મથુરામાં મહિલાઓ દ્વારા ગુલાલ બનાવવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. જમીન પર ગુલાલની ચાદર પથરાઈ ગઈ હોય તેવું દ્રશ્ય ખડુ થયું હતું.

સાનિયાએ ટેનિસ એકેડેમીનું ઉદઘાટન કર્યું…

ભારતની ટેનિસ ચેમ્પિયન સાનિયા મિર્ઝાએ 4 ફેબ્રુઆરી, રવિવારે ઉત્તર પ્રદેશના નોઈડામાં સુપરટેક સ્પોર્ટ્સ વિલેજ ખાતે એક ટેનિસ એકેડેમીનું ઉદઘાટન કર્યું હતું અને બાળકોને સર્ટિફિકેટ્સનું વિતરણ કર્યું હતું.

18મીએ ઈઝરાયલ PM તાજમહેલ નિહાળશે, CM યોગી...

લખનઉઃ ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહૂ છ દિવસ ભારત યાત્રા પર આવી રહ્યાં છે. પોતાની યાત્રા દરમિયાન તેઓ 18 જાન્યુઆરીના રોજ તાજમહેલ નિહાળવા આગ્રા જશે. આ દરમિયાન આગ્રામાં તેમનું સ્વાગત...

યોગી સરકારે ઉત્તર પ્રદેશમાં ધાર્મિક સ્થળો ખાતે...

લખનઉ - ઉત્તર પ્રદેશમાં યોગી આદિત્યનાથની આગેવાની હેઠળની ભાજપની સરકારે એક સર્ક્યૂલર બહાર પાડીને તમામ જિલ્લા વહીવટીતંત્રો તથા પોલીસતંત્રને આદેશ આપ્યો છે કે તેઓ ધાર્મિક સ્થળોએ મૂકવામાં આવેલા તમામ...